Delhi-NCR ભૂકંપનો ભયાનક વીડિયો, કાર અને દરવાજા કાર્ડની જેમ ધ્રૂજતા જોવા મળ્યા

સોમવાર, 17 ફેબ્રુઆરી 2025 (08:03 IST)
આજે ભૂકંપના કારણે દિલ્હી-NCRની જમીન ધ્રૂજી ઉઠી હતી. એટલો જોરદાર આંચકો આવ્યો કે લોકો ડરીને ઘરની બહાર નીકળી ગયા. ઘરના બારી-બારણાં બધાં ધમધમવા લાગ્યાં. આ ભૂકંપનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ભૂકંપ આવ્યો ત્યારે કાર પણ ધ્રૂજતી જોવા મળી હતી. આ સિવાય સોશિયલ મીડિયા પર ભૂકંપના ઘણા ડરામણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
77

Delhi just felt a 4.0 magnitude earthquake, but the tremors seemed stronger than usual. Why? Because the epicenter was within Delhi itself—this is how quakes feel at the epicenter.#earthquake #delhiearthquake #DelhiStampede #EarthquakePH #Noida pic.twitter.com/IelOJ1Zvbb

— Dr Vivek Pandey (@Vivekpandey21) February 17, 2025


વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર