ખેડબ્રહ્માના સુકાઆંબા ગામે 9 લોકો નદીમાં ફસાયા હતા, NDRF ટીમે 9 લોકોને સુરક્ષિત રીતે કાઢ્યા બહાર, 30થી વધુ પશુઓને પણ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા, 15 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ
ધોરાજી નજીક આવેલો ભાદર-2 ડેમ પાણીથી છલકાયો:
ઉપવાસમાં ભારે વરસાદથી ભાદર-2 ડેમ ઓવરફ્લો થયો, ડેમમાં 2600 ક્યુસેક પાણીની આવક નોંધાઈ