આણંદના બોરસદમાંથી રાત્રે એક વાગ્યેની આસપાસપત્થરમારાની ઘટના બની. કહેવામાં આવી રહ્યુ છે કે શહેરના બ્રાહ્મણવાળા વિસ્તારમાં બે કોમ વચ્ચે પત્થરમારો થયો. મોડી રાત્રે એક વાગ્યાના અરસામાં શરૂ થયેલો પથ્થરમારો બે કલાક સુધી ચાલ્યો. પોલીસે ટોળા ઉપર કાબુ મેળવવા માટે 50 જેટલા ટિયર ગેસના સેલ અને 30 જેટલી રબર બુલેટથી ફાયરિંગ કર્યુ. આ પથ્થઅમારોમાં એક પોલીસ કર્મીને ઈજા પણ પહૉચી છે.