ગુજરાતના આ શહેરમાં અડધી રાત્રે પેટ્રોલ માટે અફરાતફરી

રવિવાર, 12 જૂન 2022 (10:47 IST)
ચાર દિવસ પેટ્રોલ નહી મળે આવુ મેસેજ મળ્તા લોકોમાં અફરાતફતી મચી ગઈ. લોકો પેટ્રોલ માટે પડાપડી કરવા લાગ્યા. 
 
અમદાવાદ શહેરમાં આગામી ચાર દિવસ સુધી પેટ્રોલ પંપ પર પેટ્રોલની સપ્લાય અટકી જવા અંગેનો બનાવટી મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં અફરાતફરી ફેલાઈ હતી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર