રાજ્યમાં 24 કલાક બાદ ગરમી વધે તેવી સંભાવના છે. માર્ચ મહિનામાં ગરમી વધશે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પરન ફૂંકાવાની સંભાવના છે. આગામી 3 દિવસમાં તાપમાન યથાવત રહેશે. 3 દિવસ બાદ ફરી તાપમાન વધી જશે. જ્યારે 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે. માર્ચના પહેલા સપ્તાહથી ગરમી વધશે.
નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે માત્ર પશ્ચિમ હિમાલયના પ્રદેશને જ અસર કરી છે, મુખ્યત્વે જમ્મુ અને કાશ્મીર. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં સામાન્ય કરતાં ઓછા વરસાદને કારણે તાપમાન વધારે છે. તેમણે કહ્યું કે અમે આ વિસ્તારો માટે હીટ વેવની ચેતવણી છે.