સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓએ શનિવારે દુબઈથી આવેલા એક ભારતીય નાગરિકને અટકાવ્યો હતો અને તેના કપડામાં છુપાવેલું લગભગ અડધો કિલોગ્રામ સોનાનો પાઉડર જપ્ત કર્યો હતો, જેની કિંમત ₹59.7 લાખ આંકવામાં આવી છે. કપડાના બે સ્તર વચ્ચે સોનાની પેસ્ટ છૂપાવી હતી.મુસાફર પાસેથી કૂલ 491 ગ્રામ સોનું મળી આવ્યું છે.
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું હતુ 7 કરોડનું સોનું
આ અગાઉ પણ અમદાવાદ એરપોર્ટ પરથી 7 કરોડનું સોનું ઝડપવામાં આવ્યું હતુ.