Ahmedabad : બાવળા - બગોદરા હાઇવે પર અકસ્માત બાદ આગ લાગતા 2 લોકોના મોત
— Ish Bhatt..???????????? (@IshBhatt197) December 26, 2024
અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઈવે પર રોહીકા ચોકડી નજીક ભયાનક અકસ્માત સર્જાયો છે. દુર્ઘટનામાં ચાર વાહનો બળીને ખાખ થયા છે, તો 2 લોકોના મોત થયા છે. #Accident #Bavla_Highway pic.twitter.com/TcG5Av59SX