ત્યારબાદ મેંદા, કોર્ન ફ્લોર અને ઈંડા મિક્સ કરીને ઘટ્ટ બેટર તૈયાર કરો.
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને ચિકનના ટુકડાને સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
તેમાં સોયા સોસ, ખાંડ અને થોડું પાણી ઉમેરો. આ મિશ્રણને થોડું ઘટ્ટ થવા દો.
તમારું ચિકન તૈયાર છે, તેના ઉપર ડ્રેગન ફ્રુટ નાખો અને તેને ગરમાગરમ સર્વ કરો.