Garba look hairstyle- ગરબાની તાળીઓ અને ગરબાની રમઝટમાં થનગનાટ કરવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે નોરતાનો તહેવાર પાસે આવી ગયો છે. દેશના દરેક રાજ્ય અને ખાસ ગુજરાતમાં માતાજીના નોરતાની ધૂમ જોવા મળશે. ગુજરાતમાં તો નવ રાત સુધી ખૈલાયોનામાં એક અદભુત શક્તિ આવી જાય છે આ રીતે લોકોના જમાવટ જોવા મળે છે. દરેક પાર્ટી પ્લોટ પર લાખોમાં લોકો છવાયેલા હોય છે. આ નોરતામાં તમે પણ તમારા આઉટફિટ અને મેકઅપ લુકને તૈયાર કરી લો. ગરબા લુક માટે મેકઅપની સાથે સુંદર હેરસ્ટાઈલ પણ ખૂબ જ જરૂરી છે. તમે પણ આ ગરબાને ખાસ બનાવી શકો છોતમે આ હેરસ્ટાઇલ વિચારો અજમાવી શકો છો. આવો જાણીએ આ વિચારો વિશે...