backless choli for navratri
આજકાલના યૂથ ફેશને તરફ આગળ વધી રહ્યું છે. લગ્ન હોય કે પાર્ટી કે પછી કોઈ ખાસ ફકશન મહિલાઓ બેકલેસ બ્લાઉજ પહેરવું પસંદ કરે છે અને તેથી બ્લાઉજમાં મહિલાઓ ખૂબ સુંદર પણ નજર આવે છે. તેથી બેક એટલે કે પીઠ પણ સુંદર જોવાવું જરૂરી છે. હવે નવરાત્રી પણ શરૂ થવાની છે, તેથી રાત્રે ગરબે ઘૂમવા માટે તમે બેકલેસ ચોલી પણ તૈયાર કરી જ દીધી હશે. જો તમારે પણ નવરાત્રિમાં આકર્ષક પીઠ જોઇતી હોય તો અહીં આપેલી બ્યુટી ટિપ્સ અજમાવી જૂઓ.