Navratri 9 Days Prasad - નવરાત્રિના નવ દિવસના ખાસ પ્રસાદ અને ફળ
સોમવાર, 23 સપ્ટેમ્બર 2024 (10:00 IST)
Navratri 9 Days Prasad- નવરાત્રી શરૂ થવાની તૈયારી છે. નોરતામાં માતાજી ને નવ દિવસ સુધી ખાસ અલગ અલગ પ્રસાદ બનાવતા હોઈએ છે
પ્રથમ દિવસે દેવી - માતા શૈલપુત્રી જાણો સ્વરૂપ અને પ્રસાદ
પ્રથમ નોરતે - પ્રથમ નોરતામાં માતાજીના ચરણોમાં ગાયનો શુદ્ધ ઘી ચડાવવાથી આરોગ્યનો આશીર્વાદ મળે છે અને શરીર નિરોગી રહે છે.
બીજુ નોરતે - બીજા નોરતામાં માતાજીને ખાંડનો ભોગ લગાવો અને ઘરમાં બધા સભ્યોને આપો. તેનાથી ઉમ્ર વધે છે.
ત્રીજું નોરતે- ત્રીજા નોરતામાં માતાજીને દૂધ કે દૂધથી બનેલા મિઠાઈ કે ખીરનો ભોગ લગાવીને બ્રાહ્મણને દાન કરવું. તેનાથી દુખોની મુક્તિ થઈને પરમ આનંદની પ્રાપ્તિ હોય છે.
prasad navratri
ચોથુ નોરતું - માતાજીના ચોથા નવરાત્રિના દિવસે માલપુઆ નો ભોગ લગાવવું અને મંદિરના બ્રાહ્મણને દાન આપો. જેનાથી બુદ્ધિનો વિકાસ હોવાની સાથે-સાથે નિર્ણય શક્તિ વધે છે.
પાંચમુ નોરતું- માતાજીના પાંચમા નોરતામાં દેવીને કેળાનો ભોગ ચડાવાય છે.