નવરાત્રના પ્રથમ દિવસ : જાણો શૈલપુત્રી માતાની નિરાળી વાતો

શનિવાર, 1 ઑક્ટોબર 2016 (00:44 IST)
દેવીના 9 રૂપોમાં સૌથી પ્રથમ રૂપ શૈલપુત્રી ના છે. આથી નવરાત્રેના પહેલા દિવસે દેવીના આ સ્વરૂપની પૂજા થાય છે. માતાના આ રૂપ ખૂબ સૌમય અને ભક્તોને શાંતિ અને મોક્ષ પ્રદાન કરે છે. આવો નવરાત્રના પહેલા દિવસે દેવીના આ સ્વરૂપની એ નિરાળી વાતોને જાણો ભક્તો માટે કલ્યાણકારી છે. 
 
 

માતાના જન્મ પર્વતરાજ હિમાલયના ઘરમાં થયા હતા. હિમાલય પર્વતના રાજા છે. પર્વતી પુત્રી થવાના કારણે દેવી પાર્વતી અને શૈલપુત્રી રીતે ઓળખાય છે. નવરાત્રના પહેલા દિવસે દેવી પાર્વતીની પૂજા થાય છે જે શૈલપુત્રી રીતે ઓળખાય છે. 
આવી મન્યતા છે કે પાર્વતી ભગવાન શિવના લગ્ન પછી દરેક વર્ષ નવરાત્રના દિવસોમાં કૈલાશ પર્વતથી પૃથવી પર આવે છે. આ અવસરે પર્વતરાજ એમની પુત્રીના સ્વાગત કરે છે. પૃથ્વી માતાના પીયર છે . આથી નવરાત્રના પહેલા દિવસે દેવી પાર્વતીના શૈલપુત્રી રૂપની પૂજા કરાય છે. 
 
ભગવાન શિવની અર્ધગિની હોવાના કારણે માતા ભગવાન શિવના સમાન ત્રિશૂલ ધારણ  કરે છે અને વૃષના વાહન પર સવાર થાય છે. 
 
માં શૈલપુત્રીના એક હાથમાં કમળના ફૂલ છે. કમલના પુષ્પ આ વાતન પ્રતીક છે કે માતા એમના ભક્તોના દુખ દૂર કરી સુખ સમૃદ્ધિ આપે છે. 
શૈલપુત્રી દેવી વન્ય જીવ અને વનની સંરક્ષક ગણાય છે . જયાં કઈ નવી બસ્તી બસે ત્યાં શૈલપુત્રીની પૂજા જરૂર કરવી જોઈએ. આથી બસ્તીની રક્ષા હોય છે. 
ઉપનિષદની કથા મુજબ દેવી શૈલપુત્રીના નામ હેમવતી પણ છે. આ દેવીએ દેવતાઓના ગર્વને ચૂર કર્યા હતા. 
 

વેબદુનિયા પર વાંચો