Today's Top 10 Gujarati News - આજના મુખ્ય 10 ગુજરાતી સમાચાર 13/10/2017

શુક્રવાર, 13 ઑક્ટોબર 2017 (09:14 IST)
9 નવેમ્બરના દિવસે હિમાચલમાં વોટિંગ અને 18મી ડિસેમ્બરે પરિણામ.. ગુજરાત ચૂંટણી માટે તારીખોનુ એલાન નહી
હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બિગુલ ફુંકાઈ ગયુ છે. તારીખોની જાહેરાત માટે ચૂંટણી પંચની પ્રેસ કૉંફ્રેંસ ચાલી રહી છે. ચૂંટણી પંચે કહ્યુ કે ચૂંટણીમાં ફોટો વોટર આઈડી કાર્ડનો ઉપયોગ થશે. જો કે ગુજરાત ચૂંટણી માટેની તારીખોનુ આજે એલાન નહી કરવામાં આવે.
આરુષિ-હેમરાજ મર્ડર કેસ - રાજેશ અને નૂપુર તલવારને ઈલાહાબાદ હાઈકોર્ટને મુક્ત કર્યા
દેશને સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી અને નોએડાના ચર્ચિત આરૂષિ-હેમરાજ હત્યાકાંડ મામલે ઈલાહાબાદ હાઈકોર્ટે રાજેશ અને નૂપુર તલવારને મુક્ત કરી દેવામાં આવ્યા છે. નિર્ણય દરમિયાન હાઈકોર્ટે કહ્યુ કે તલવાર દંપતિને શંકાનો લાભ આપવો જોઈએ. તેમને પોતાની પુત્રીને નથી મારી. નીચલી કોર્ટના નિર્ણય પરિસ્થિતિ મુજબ પુરાવાના આધાર પર હતો. કોર્ટે આ નિર્ણય પછી રાજેશ અને નૂપુર તલવાર ગાજિયાબાદના ડાસના જેલથી મુક્ત થઈ જશે. આ પહેલા 25 નવેમ્બર 2013ના રોજ ગાજિયાબાદની વિશેષ સીબીઆઈ કોર્ટે પરિસ્થિતિની સાથે જોડાયેલા પુરાવાના આધાર પર બંનેને ઉંમરકેદની સજા સંભળાવી હતી. જેના વિરુદ્ધ જાન્યુઆરી 2014માં બંનેયે ઈલાહાબાદ હાઈકોર્ટે દરવાજો ખખડાવ્યો હતો. 
 
10 વર્ષ બાદ આજે છે પુષ્યનક્ષત્ર, લક્ષ્મી કૃપા પ્રાપ્ત કરવા શુભ મુહૂર્તમાં કરો સોના-ચાંદીની ખરીદી
પુષ્ય નક્ષત્ર સાથે જ તારીખ 13.10.17થી દીપમાળા તહેવારની શરૂઆત થઈ રહી છે. આજથી તીર્થ સ્નાન, દીપ દાન, શિવ પરિવાર પૂજન કરી દાન-પુણ્ય અને સાંજે દીપ પ્રજવલ્લિત કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. તારીખ 13.10.17 સવારે 05:36 થી રાત્રે 22:45 સુધી રહેશે. કારણ કે આ દિવસે શુક્રવાર છે અને પુષ્ય નક્ષત્ર સૂર્યોદયથી લઈને રાત્રે 22:45 સુધી રહેશે. તેથી ગુરૂ પુષ્ય નક્ષત્ર યોગ સક્રિય રહેશે.  સમય ગૃહ પ્રવેશ, ભૂમિપૂજન, પ્રતિષ્ઠાનોની શરૂઆત નવા વહી-ખાતા સાથે વેપારની શરૂઆત કરવા માટે શુભ રહેશે.  જમીન, મકાન, વાહન, સોના-ચાંદીના ઘરેણાંની ખરીદી પણ વિશેષ ફળદાયી રહેશે અને પુષ્ય નક્ષત્રમાં વેપારી વર્ગ નવા વહી-ખાતા પણ બનાવશે. 
 
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ખાસ કાર ચોરી, કેજરીવાલ થયા પરેશાન. ન્યાયાલયના બહારથી થઈ ચોરી 
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની વેગન-આર કારની ચોરી થઈ ગઈ છે. કેજરીવાલની આ કાર ગુરૂવારે સચિવાલય પાસેથી ચોરી થઈ ગઈ છે. જણાવી દઈએ કે, કેજરીવાલ પાસે બ્લૂ કલરની કાર છે. બીજી વાર સીએમ બન્યા પહેલા અરવિંદ કેજરીવાલ મોટાભાગે આ ગાડીનો જ ઉપયોગ કરતાં હતા. જોકે, હાલમાં તેઓ સરકારી ગાડીનો ઉપયોગ કરી રહ્યાં છે.
 
રાહુલ ગાંધી એક ટ્વીટમાં કહ્યું કે મોદીજી 2030માં ચાંદને ધરતી પર લઈ આવશે.. 
 
રાહુલ ગાંધી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ટીપ્પણી કરતા લખ્યું છે કે તેના ટ્વીટમાં કહ્યું કે મોદીજી તેમની પાર્ટીથી ગુજરાતમાં સત્તામાં છે હવે આ કહે છે કે 2022 સુધી ગરીબી દૂર કરશે. 
 
Tweeter-मैं अब आपको उनकी अगली लाइन बताता हूँ, 2025 तक मोदीजी गुजरात के हर व्यक्ति को चाँद पर जाने के लिए Rocket देंगे
2028 में मोदीजी गुजरात के हर व्यक्ति को चाँद पर एक घर देंगे और 2030 में मोदीजी चाँद को धरती पर ले आएंगे

રિલાયંસ જિઓએ એક બીજુ નવું ધનધનાધન ઑફરની જાહેરાત કરી છે. 
આ દિવાળી ધનધનાધન ઑફર મારફતે ગ્રાહકોને 399ના પર 100 ટકા કેશબેક આપી રહ્યા છે. આમ તો આ કેશબેક પર મળશે. જેમાં યૂજર્સ તેમના નંબર પર રિચાર્જ કરાવી શકે છે જિયોના આ 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર