આપણે કાશ્મીરમાં જમીનનો ટુકડો પણ ખરીદી શકતા નથી
પત્રમાં ઈન્દિરા ગાંધીએ ડો. મિત્રાને લખ્યુ, હુ તમારી ચિંતા સમજુ છુ. હુ પણ દુખી છુ કે ના તમે જે કાશ્મીરમાં જનમ્યા, ના તો હુ જેના પૂર્વજ કાશ્મીરથી આવે છે, બંને જ કાશ્મીરમાં એક નાનકડો જમીનનો ટુકડો પણ ખરીદી શકતા નથી. પણ હાલ મામલો મારા હાથમાં નથી. હુ આ મુદ્દાને ઠીક કરવા માટે જે વસ્તુ જરૂરી છે તે હાલ કરી શકતી નથી. કારણ કે ભારતીય પ્રેસ અને વિદેશી પ્રેસ બંને મારી છબિને એક દબંગ સત્તાવાદીના રૂપમાં બતાવી રહ્યા છે.