PM નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. આ ટ્રેન મેટ્રો જેવી છે, પરંતુ તે લગેજ કેરિયર અને મિની સ્ક્રી જેવી સુવિધાઓથી સજ્જ છે. તમને જણાવી દઈએ કે 17 કિલોમીટર લાંબી રેપિડ રેલ 5 સ્ટેશનો પર રોકાશે, જે સાહિબાબાદ, ગાઝિયાબાદ, ગુલધર, દુહાઈ અને દુહાઈ ટર્મિનલ છે.
આ ટ્રેન મેટ્રો (Metro Train) જેવી છે, પરંતુ તે લગેજ કેરિયર અને મિની સ્ક્રી જેવી સુવિધાઓથી સજ્જ છે. તમને જણાવી દઈએ કે 17 કિલોમીટર લાંબી રેપિડ રેલ 5 સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેન સાહિબાબાદ, ગાઝિયાબાદ, ગુલધર, દુહાઈ અને દુહાઈ ટર્મિનલ પર રોકાશે. આ રેપિડ રેલ 2025 સુધીમાં માત્ર એક કલાકમાં 82 કિલોમીટરનું અંતર કાપશે