ચાલતી ટ્રેનના 4 કોચમાં ભીષણ આગ

મંગળવાર, 17 ઑક્ટોબર 2023 (09:07 IST)
મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, લોકલ ટ્રેનમાં ભીષણ આગ, 4 કોચમાં ધૂમાડાના ગોટેગોટા ઉડ્યા. મહારાષ્ટ્રમાં ચાલતી ટ્રેનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.

રાહતના સમાચાર આ છે કે કે આગ લાગતા જ તમામ મુસાફરોને તુરંત ટ્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈપણ મોટી જાનહાની સર્જાઈ નથી.
 
લગભગ ત્રણ વાગ્યાની આસપાસ નારાયણદોડ અને અહમદનગર સેક્શન વચ્ચે બની છે. આ આગનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર