Seema Haider- પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સીમા હૈદર ફરી એકવાર માતા બની છે. તેણે તેના 5મા બાળકને જન્મ આપ્યો છે. સીમા અને સચિનના પ્રથમ બાળકે આ દુનિયામાં પ્રવેશ કર્યો છે. સીમાએ આજે સવારે પુત્રીને જન્મ આપ્યો છે, જેના કારણે સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છે.