No Confidence Motion Live- સંસદમાં અવિશ્વાસ પર ચર્ચા, PM થોડીવારમાં લોકસભામાં જવાબ આપશે

ગુરુવાર, 10 ઑગસ્ટ 2023 (16:06 IST)
Parliament No Confidence Motion Debate Live- ડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં હાજર છે. પીએમ લગભગ 4 વાગે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપશે.

 
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે તેઓ (વિપક્ષ) બોલવા માટે તૈયાર છે, પરંતુ સાંભળવા તૈયાર નથી. તેઓ દેશના લોકોની કે આ ગૃહની વાત સાંભળવા માંગતા નથી. PMએ સંસદની બહાર મણિપુર પર સંવેદનશીલ નિવેદન આપ્યું હતું પરંતુ તેઓએ (વિપક્ષે) આગ્રહ કર્યો હતો કે PM ગૃહમાં નિવેદન આપે.
Parliament No Confidence Motion Debate Live

05:23 PM, 10th Aug

04:10 PM, 10th Aug
modi in loksabha

No Confidence Motion Live- સંસદમાં અવિશ્વાસ પર ચર્ચા , PM થોડીવારમાં લોકસભામાં જવાબ આપશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર