ખાપના ભયને કારણે લગ્નમાં સંબંધીઓ નહી આવ્યા.
પીડિત પરિવારની એક મહિલાનુ કહેવુ છે કે થોડા દિવસ પહેલા મારા પુત્રના લગ્ન હતા. વરઘોડામાં મહિલાઓને લઈ જવા માટે પંચો પાસ્સે અમે અનુમતિ માંગી હતી. જે મળી ગઈ પણ પછી કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો. આ કારણે મારા પુત્રના લગ્નમાં મારા અનેક સંબંધીઓએ ભાગ ન લીધો. થોડા દિવસ પછી જ્યારે મારા એક સંબંધીના પુત્રીના લગ્ન હતા તો મને ન બોલાવવામાં આવી ત્યારે મને જાણ થઈ કે કેટલાક લોકોએ મારા વિરુદ્ધ ફતવો રજુ કરી મારો બહિષ્કાર કર્યો છે.