દિલ્હીના નવા મુખ્યમંત્રીની આજે જાહેરાત થશે
દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેની આજે જાહેરાત કરવામાં આવશે.
સાંજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે, જેમાં નવા મુખ્યમંત્રીના નામ પર અંતિમ નિર્ણય લેવાનો છે. પાર્ટીના આંતરિક સૂત્રોનું કહેવું છે કે ભાજપ આ વખતે પણ ચોંકાવનારો નિર્ણય લઈ શકે છે, જેમ કે તેણે અન્ય રાજ્યોમાં લીધો હતો.
દિલ્હીમાં નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. આજે સાંજે દિલ્હીમાં બીજેપી વિધાયક દળની બેઠક થશે, જેમાં મુખ્યમંત્રીના નામને મંજૂરી આપવામાં આવશે. દાવેદારોમાં ઘણા નામ છે અને આ બેઠક દિલ્હી ભાજપ કાર્યાલયમાં યોજાશે. આજે મુખ્યમંત્રીનું નામ ફાઇનલ થયા બાદ તા