પંજાબમાં આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માત થયો છે. બસ અને મુસાફરોથી ભરેલી ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક એક તરફ પલટી ગઈ અને બસ સીધી નાળામાં પડી ગઈ. આ અકસ્માતમાં અનેક લોકોના મોતની આશંકા છે. હાલ ઘટનાસ્થળે હાજર મુસાફરોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.