-આજે વાવાઝોડાની થશે એન્ટ્રી
-અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ
-અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ
Remal cyclone Alert In India : ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે, બંગાળની ખાડી પરનું લો પ્રેશર વિસ્તાર વધુ તીવ્ર બનશે, તે 24 મેની સવાર સુધીમાં બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ડિપ્રેશન તરીકે કેન્દ્રિત થવાની સંભાવના છે. તે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને 25મી મેની સવાર સુધીમાં પૂર્વ-મધ્ય BOB ઉપર ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બનશે.
માછીમારોને 27 મે સુધી કિનારે પાછા ફરવા અને બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપી છે. IMD એ જણાવ્યું કે, 27 મે, 2024ના રોજ આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.