કેદારનાથ ધામમાં મોટી દુર્ઘટના ટળી, હેલિકોપ્ટર અધવચ્ચે જ તૂટી પડ્યું, ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

શુક્રવાર, 24 મે 2024 (11:41 IST)
Kedarnatgh dham- ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા કરવા લાખો શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે ત્યારે કેદારનાથમાં સંજય રતૂડી કેદારનાથમાં મોટી દુર્ઘટના ટળી કેદારનાથમાં 6 લોકોના જીવ બચાવ્યા. 
 
કેદારનાથ ધામમાં શુક્રવારે મોટી દુર્ઘટ્ના થવાથી નચી. હકીકતમાં કેદારનાથમાં ચાલુ હેલી સેવામાં લોકોને લઈ જઈ રહ્યા હેલીકોપ્ટરમાં ટેકનીકલ ખામી આવી ગઈ. જે પછી તેની ઈમરજંસી લેંડિંગ કરાવી છે. 
 
કેદારનાથ ધામના હેલીપેડથી આશરે 100 મીટર પગેલા આપાતકાલીન લેંડીગ કરવી પડી તેમજ પોલીસ અને એસડીઆર એફની ટીમ સ્થળે પહોંચી અને બધા યાત્રીઓને સુરક્ષિત કાઢી લેવામાં આવ્યુ છે. હેલીપેડથી 100 મીટર પહેલા જ પાયલટની ચપળતાથી 6 લોકોના જીવ બચાવતા સુરક્ષિત લેંડીગ કરવામાં આવી. પાયલટ કલ્પેશએ જણાવ્યુ કે હેલીકોપ્ટરમાં ટેકનીકલ ખામી આવવાના કારણે તેની ઈમરજંસી લેંડિંગ કરાવી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર