જેબ, શોટ અને ફૌસી-ઔસી (અમેરિકાની કોવિડ એજન્સીના વડાનું નામ ફૌસી છે)ને પછાડીને વેક્સિનના નાના સ્વરૂપ ‘વેક્સ’ શબ્દને ‘વર્ડ ઓફ ધ યર’ જાહેર કરાયો. ઓક્સફોર્ડ લેન્ગ્વેજના સિનિયર એડિટર ફિયોના મેફર્સને કહ્યું કે, વેક્સિન માટે ઉપયોગમાં લેવાતા તમામ શબ્દોનો ઉપયોગ વધ્યો, પરંતુ વેક્સ જેવો નહીં.