- સીબીએસઈ 10 માં ધોરણમાં પાસ થવા માટે દરેક વિષયમાં 33 માર્ક્સ હોવા જરૂરી છે.
- આ વર્ષે, વિદ્યાર્થીઓ માર્કશીટમાં RT RW, RL જેવા શોર્ટ શબ્દો જોવા મળશે . RT એટલે રિપિટ થિયોરી. વિદ્યાર્થીઓએ પ્રેકટીકલ અને થિયોરી બંનેમા જુદા જુદા પાસ થવુ પડશે. RT વાળા વિદ્યાર્થીઓએ ફરીથી થિયરી પેપર આપવાનું રહેશે. પરંતુ આ 10 માં ધોરણમાં એબ્રીવેશન જોવા મળશે નહી. કારણ કે 10 માં ધોરણમાં ક્યુમિલેટિવ સ્કોર જોવામાં આવે છે.
- RW એટલે રિઝલ્ટ રોકયુ Result Withheld મતલબ કેટલાક કારણોસર પરિણામ રોકી રાખ્યુ છે
- RL એટલે પરિણામ પછી. (Results Later)એટલે પરિણામ પછી જાહેર કરવામાં આવશે.