લેન્ડર વિક્રમમાંથી બહાર નીકળી રોવર પ્રજ્ઞાન નીકળ્યું 'મૂન વૉક'

ગુરુવાર, 24 ઑગસ્ટ 2023 (10:16 IST)
લેન્ડર વિક્રમથી ચંદ્રની સુંદર તસવીરો- ભારતે ઈતિહાસ રચ્યો છે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો પ્રથમ દેશ બની ગયો છે. ચંદ્રયાન 3 ગુરુવારે સાંજે 06:04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું. 
 
જેમણે ચંદ્રની સપાટી પર ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છાપ્યું હતું. જ્યારે આજે સવારે રોવર ફરી એકવાર ચંદ્ર પર ચાલી રહ્યું છે. ઈસરોએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.
 

Chandrayaan-3 Mission:

Chandrayaan-3 ROVER:
Made in India

રોવર પણ લેન્ડિંગના બે કલાક અને 26 મિનિટ પછી લેન્ડરમાંથી બહાર આવ્યું છે. ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરાણ કરીને ઈતિહાસ રચ્યો છે. 40 દિવસની લાંબી મુસાફરી બાદ બુધવારે ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર