એક સાથે જોવા મળ્યા 10 વિરાટ કોહલી

રવિવાર, 20 ફેબ્રુઆરી 2022 (17:31 IST)
વિરાટ કોહલી T20 ટીમમાં સામેલ નથી, જેને BCCIએ આરામ આપવાનો નિર્ણય કર્યો છે. વિરાટ કોહલીએ ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે, જેમાં દસ વિરાટ કોહલી જોવા મળી રહ્યા છે.આ ફોટો જોઈને ફેન્સ પણ કન્ફ્યુઝ થઈ ગયા.
 
વિરાટે પોતાના ફેન્સને ચેલેન્જ આપી અસલીને ઓળખવાની. તસવીરમાં કુલ 10 લોકો છે, પરંતુ અસલી વિરાટ માત્ર એક છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર