અમદાવાદ: પેટ્રોલ પંપ પર ટેન્કરમાં બ્લાસ્ટ

રવિવાર, 20 ફેબ્રુઆરી 2022 (17:10 IST)
અમદાવાદના જમાલપુરમાં પેટ્રોલપંપથી થોડે દૂર અચાનક આગ ભભૂકીને જોતજોતામાં ટેન્કર ચપેટમાં
શહેરના જમાલપુર ચાર રસ્તા પાસે આવેલા ઈન્ડિયન ઓઈલના પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ લઈને પહોંચેલા ટેન્કરમાં આગ બાદ બ્લાસ્ટની ઘટના બની હતી. અમદાવાદના જમાલપુરમાં પેટ્રોલપંપથી થોડે દૂર અચાનક આગ ભભૂકીને જોતજોતામાં ટેન્કર ચપેટમાં ભીષણ આગ લાગી હતી. ત્યાં હાજર પેટ્રોલ પંપના કર્મીઓ સહિતના 
 
લોકો આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવે છે. પરંતુ આગની ચપેટમાં આવેલા ટેન્કરમાં એક જોરદારનો બ્લાસ્ટ થાય છે. ત્યાં દોડધામ મચે છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર