બારહ માહ

કલ્યાણી દેશમુખ

રવિવાર, 3 જૂન 2007 (10:21 IST)
આ વાણીમાં નાનકજીએ બાર મહિનાનુ વર્ણન કર્યું છે. બારહ માહ વાણીમાં ઇશ્વરથી દૂર થયેલી આત્‍માના વિરહને માર્મિક રીતે આલેખન કર્યું છે.

જેમાં સુહાગનના રુપક દ્વારા કર્મ, ભકિત, જ્ઞાન, માયા, કર્મ, દામ્પત્યજીવન વગેરેનું વર્ણન કર્યું છે.

વેબદુનિયા પર વાંચો