ઓગ્સ્ટ 2014માં કરણ જોહર પ્રોડક્શન હાઉસ તરફથી એક ચોંકાવનારી ટ્વીટ થયેલી જેમાં લખ્યું હતું એક . એક અગત્યની જાહેરાત ! રોહિત શેટ્ટી અને કરણ જોકર , મુક્તા આર્ટસ સાથે મળીને 2016માં તમારી સમક્ષ લાવશે રામ લખન
1989ની સુભાષ ઘઈની હીટ ફિલ્મ રામ લખનની રીમેઈકની જાહેરાત થયા પછી આ ફિલ્મનું ક્યાંક નમા નિશાન નહોતું દેખાતું પણ હવે ફરી હલચલ શરૂ થઈ છે . આ ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્ર કહે છે કે રામ લખનની રીમીએકની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને મુખ્ય સ્ટરા તરીકે કરણ જોહરના ફેવરીટ સિધ્ધાર્થ મલહોત્રા અને વરૂણ ધવનને નક્કી કરવામાં અ અવ્યા છે જો કે હજુ અધિકૃત જાહેરાત થવાની બાકી છે. પન માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મને શરૂ કરવાની તડામાર તૈયારીઓ ચાલે છે.