Christmas stockings- ક્રિસમસ પર મોજાં લટકાવવા પાછળ શું છે માન્યતા, જાણો આ તહેવારની ખાસ પરંપરાઓ

મંગળવાર, 24 ડિસેમ્બર 2024 (14:07 IST)
christmas stockings- ક્રિસમસ પર કેક, ઘંટડી, મીણબત્તીઓ, મોજાં બધાંનું પોતાનું આગવું મહત્વ છે. ખુશીના આ તહેવારની ઘણી અનોખી અને રસપ્રદ પરંપરાઓ છે.
 
એક વારની વાત છે સંત નિકોલસને ખબર પડી કે એક ગરીબ માણસની ત્રણ દીકરીઓ છે જેમના લગ્ન માટે તેમની પાસે પૈસા ન હતા. મજબૂરીમાં તે દીકરીઓને મજદૂરી અને દેહ વ્યાપાર માટે મોકલી રહ્યા હતાં. 

ALSO READ: Christmas Outfit Ideas ઓફિસ ક્રિસમસ પાર્ટી માટે 5 બેસ્ટ આઉટફિટ
આ વાત જાણી નિકોલસ આ માણસની મદદ કરવા પહોંચ્યા. એક રાત્રે નિકોલસ તે માણસના ઘરની છતમાં લાગી ચિમનીના પાસે પહોંચ્યા અને ત્યાં સોનાથી ભરેલો બેગ રાખી દીધું. તે દરમિયાન તે માણસએ તેમનો મોજા સુકાવવા માટે ચિમની નીચે રાખ્યો હતો. તે સોનાની બેગ તે મોજામાં પડી ગઈ . 

ALSO READ: Christmas 2024: 25 ડિસેમ્બરે જ કેમ ઉજવવામાં આવે છે ક્રિસમસ ડે, આ છે જાણો તેના પાછળનો ઈતિહાસ
મોજામાં  અચાનકથી  સોનાથી ભરેલુ બેગ તેમના ઘરમાં પડ્યુ. આવુ એક વાર નહી પણ ત્રણ વાર થયું. અંતમાં તે માણસે નિકોલસને જોઈ લીધું. પણ નિકોલસએ આ વાત કોઈને ન જણાવવા કહ્યુ. પણ જલ્દી જ આ વાતનો હોબાળો બહાર થયું. તે દિવસથી જ્યારે પણ કોઈને સીક્રેટ ગિફ્ટ મળે તો બધાને લાગે છે કે આ નિકોલસએ આપ્યુ. ધીમે-ધીમે નિકોલસની કહાની લોકપ્રિય થઈ. કારણકે ક્રિસમસના દિવસે બાળકોને ગિફ્ટ આપવાની પ્રથા છે. તેથી સૌથી પહેલા યૂકી ખાસકરીને ઈંગ્લેંડમાં નિકોલસની કહાનીને આધાર બનાવ્યો . 
 
ત્યારબાદ આખી દુનિયામાં ક્રિસમસના દિવસે મોજામાં ગિફ્ટ આપવાની એટલે કે સીક્રેટ સેંટા બનવાનો રિવાજ વધવા લાગ્યુ. 

Edited By- Monica sahu 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર