VIRAL: ગુલાબ જાંબુનુ શાક વાંચીને જરૂર ક્લિક કરશો

સોમવાર, 19 ઑગસ્ટ 2019 (15:59 IST)
વિચિત્ર વસ્તુઓ સોશિયલ મીડિયામાં વાયરલ થવામાં વધુ સમય લાગતો નથી. ગુલાબ જાંબુનુ શાક  નામથી તાજેતરમાં ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેક એક ફોટો ઈંટરનેટ પર ધુમ મચાવી રહ્યો છે. લોકો આ વિચિત્ર શાક પર વાત કરી રહ્યા છે.  
 
વાયરલ ફોટોમાં ક્રીમથી ભરપુર અને થોડી થોડી કઢી જેવી દેખાનારી એક ડિશ જોવા મળી રહી છે. જેની સાથ ટૈગ લાગ્યુ છે ગુલાબજાંબુનુ શાક 
 
ફોટો સાથે લખવામાં આવ્યુ છે કે મારો રોજ માણસાઈ પરથી થોડો થોડો વિશ્વાસ ઉઠતો જઈ રહ્યો છે.  ત્યારબાદ લોકો જાણવા માંગી રહ્યા છે કે આ શકાનો સ્વાદ કેવો છે ? જેના વિશે કહેવામાં આવી રહ્યુ છે કે આ એક રાજસ્થાની પકવાંછે. તેમા ગુલાબ જામુનના બોલ્સ જરૂર હોય ચે પણ તે ચાસણી વગરના હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો આ દહીવાળા કોફતા છે. એક યુઝરને લખ્યુ, ' તેના સ્વાદની કલ્પના નથી કરી શકતા. અન્યએ પ્રતિક્રિયામાં લખ્યુ, 'ગુલાબ જાંબુની હત્યા કરવામાં આવી.' 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર