પાણીમાં તરી રહી છે આ પાંચ માળાની ઈમારત, જુઓ વીડિયો

ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (15:06 IST)
પાણીમાં તરી રહી છે આ પાંચ માળાની ઈમારત, જુઓ વીડિયો અત્યાર સુધી તો તમને પાણીમાં નાવથી લઈને મોટા-મોટા વહાણને તરતા જોયા હશે, પણ થોડુક જ વિચારી લો કે જો નદીમાં અચાનક પાંચ માળાની ઈમારત તરબા લાગે તો. આ જોઈને તમને હેરાની થશે. ચીનમાં પણ કઈક આવું નજારો 

Things that happen in China. A five-story "building" was spotted cruising along the Yangtze River back in November 2018. The "building" was actually a floating restaurant. Authorities said the restaurant needed to relocate due to policies changes https://t.co/hYsDqkVQLg pic.twitter.com/zmtXyNeWYC

— Massimo (@Rainmaker1973) July 29, 2019
 
 
નદીમાં વહેતી બિલ્ડિંગનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. આ વીડિયોમાં 5 માળની એક બિલ્ડિંગ નદીમાં વહેતી જોવા મળી રહી છે. આ ચીનની Yangtze નદીનો છે.
 
ટ્વિટર પર એક યુઝરે 11 સેકંડનો આ વીડિયોને શેયર કર્યું છે. જેમાં એક પાંચ માળાની બિલ્ડિંગ ચીનની  Yangtze નદીમાં તરી રહી છે. 
 
ટ્વિટર યુઝરે આ વીડિયો વિશે જાણકારી આપતા કહ્યું કે આ એક મોટી ફ્લોટિંગ રેસ્ટોરન્ટ છે. જેને 2 જહાજની મદદથી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવી રહી 
 
છે. આ રેસ્ટોરન્ટનું નામ ઈમ્પ્રેશન જિયાન્ગજિન છે. જેને સ્થાનિક પ્રશાસને હટાવી દીધી છે કારણ કે Yangtze નદીમાં પ્રદુષણ વધી રહ્યુ હતું.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર