17 કરોડની સાડી, 25 કરોડનુ હાર અને 5 કરોડનુ આમંત્રણ કાર્ડ દેશની સૌથી મોંઘા લગ્ન

મંગળવાર, 25 જૂન 2024 (17:08 IST)
-દેશનાં સૌથી મોંઘા લગ્ન
-17 કરોડની સાડી, 25 કરોડનુ હાર અને 5 કરોડનો આમંત્રણ કાર્ડ
- કઅપ આર્ટિસ્ટ 30 લાખ રૂપિયા
 
ભારતીય પરંપરામાં લગ્ન એક મહત્વપૂર્ણ રિવાજ ગણાય છે. જ્યારે પણ કોઈ મોંઘા લગ્નની ચર્ચા કરાય છે તો અમારા મગજમાં કોઈ મોટા-મોટા બિજનેસમેન અંબાની કે અડાણી કે પછી કોઈ ફિલ્મી સિતારાના લગ્ન આવે છે. પણ આમે અમે એક એવી સમૃદ્ધ લગ્ન વિશે જણાવીશું જેમાં પૈસા પાણીની જેમ વહાવ્યો હતો. 
 
5 કરોડનુ કાર્ડ 
આ લગ્ન કોઈ મોટા બિજનેસમેનની દીકરીનો નહી પણ ખનન ઉદ્યોગપતિ અને કર્નાટકના પૂર્વ મંત્રી જનાર્દન રેડ્ડીની દીકરીના હતા. પૂર્વ મંત્રી જર્નાદન રેડ્ડી તેમની દીકરી બ્રહ્માણી રેડ્ડીના લગ્ન હેઅરાબાદના વેપારી વિક્રમ દેવ રેડ્ડીના દીકરા રાજીવ રેડ્ડીથે કર્યા હતા. તેમના લગ્ન દેશનાં સૌથી મોંઘા લગ્ન હતા. તેમના લગ્નમાં અંબાની પરિવારના બાળકોથી પણ વધારે મોંઘી હતી જાણકારી મુજબ આ લગ્નમાં 500 કરોડ રૂપિયા ખર્ચ થયા હતા. લગ્નના કાર્ડના મૂલ્ય કથિત રીતે આશરે 5 કરોડ રૂપિયા હતા. 
 
2 હજાર કેબ અને 15 હજાર હેલીકૉપ્ટરથી લાવવામાં આવ્યા હતા મેહમાન 
જણાવીએ કે બ્રાહ્મણી રેડ્ડી અને રાજીવન રેડ્ડીના લગ્ન 6 નવેમ્બર 2016ને થયા હતા. બ્રાહમણી રેડ્ડીના લગ્ન 5 દિવસો સુધી ચાલ્યા અને તેને જોવા માટે દુનિયા ભરથી 50, 000 મેહમાન હાજર હતા. જનાર્દન રેડ્ડીએ તેમના મેહમાનો માટે બેંગલુરૂના પાંચ અને તીન સિતારા હોટલોમાં 1500 રૂમ બુક કરાવ્યા હતા. મેહમાનોને આવા- જવા માટે લગભગ 2000 કેબ અને 15 હેલિકોપ્ટર ભાડે રાખવામાં આવ્યા હતા.
 
17 કરોડની સાડી, 25 કરોડનુ હાર 
તેમજ તેમના લગ્ન માટે બ્રાહ્મણી રેડ્ડીએ લાલ રંગની એક સુંદર કાંજીવરમ સાડી પહેરી હતી જેને સોનાના દોરાથી તૈયાર કરાયો હતો. સાડી નીતા લુલ્લા દ્વારા ડિઝાઈને કરવામા આવી હતી અને તેના મૂલ્ય 17 કરોડ રૂપિયા હતા. બ્રાહ્મણીના હીરા અને સોનાના ઘરેળા આવનારા વર્ષો સુધી યાદ રખાશે. તેણે 25 કરોદના મૂલ્યનો ડાયમંડ ચોકર નેકલેસ પહેર્યો હતો જે તેમની શાનદાર સાડી સાથે મેચ કરી રહ્યો હતો. તે સિવાય બ્રાહ્મણીએ પંચદલા, માંગ ટીકો, કમર બંધ અને હેર એક્સેસરીઝ સાથે ઘણા ઘરેણા પહેર્યા હતા. બ્રાહ્મણી રેડ્ડીની કુલ બ્રાઈડલ જ્વેલરીની કિંમત 90 કરોડ રૂપિયા છે. મેકઅપ આર્ટિસ્ટન એ ખાસ રીતે મુંબઈર્થી બોલાવવામાં આવ્યા હતા. સાથે જ 50થી વધારે ટૉપ મેકઅપ આર્ટિસ્ટને હાયર કર્યો હતો. આખી વ્યવસ્થા 30 લાખ રૂપિયાની હતી. 

Edited By- Monica Sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર