ટિકિટ બતાવવાને બદલે, મહિલા કહે છે કે તે કટોકટીની સ્થિતિમાં છે અને સ્ટેશન પર હાજર સરદારજી સાથે તેની ઉગ્ર દલીલ પણ થાય છે. મહિલા કહે છે કે તેનું વર્તન યોગ્ય છે, જ્યારે બીજી તરફ રેલ્વે સ્ટાફ તેના ભાગી જવા અને સહકાર ન આપવાની વાત કરે છે.Kalesh inside Indian Railways over this lady instead of showing ticket, she started running
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 3, 2025
pic.twitter.com/KQjptRIOBY