અસિસ્ટેંટ એયરક્રાફ્ટ મેકેનિક (અસિસ્ટેંટ સવ ઈંસ્પેક્ટર) -49
અસિસ્ટેંટ રેડિયો મેકેનિક (અસિસ્ટેંટ સવ ઈંસ્પેક્ટર) - 8
પસંદગી
પહેલા લેખિત પરીક્ષા હશે. ત્યારબાદ બીજા ચરણમાં ડાક્યુમેટ વેરિફિકેશન, ફિજિકલ સ્ટેંડર્ડ ટેસ્ટ, ફિજીકલ એફિશિયંસી ટેસ્ટ અને મેડિકલ પરીક્ષા થશે.
આવેદન ફી
ગ્રુપ બી પદો માટે - 200 રૂપિયા
ગ્રુપ સી પદો માટે -100 રૂપિયા
ફીનિ ભુગતાન નેટ બેંકિંગ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી કરાશે.