'કુંભ Jio Phone' ફક્ત સૂચનાઓનુ જ દ્વાર નથી. તેમા રહેલ જિયોટીવી પર શ્રદ્ધાળુ કુંભ મેળાના ખાસ તહેવાર અને કાર્યક્રમોનુ વીડિય પ્રસારણ જોઈ શકશે. ભક્તિ સંગીત માટે કુંભ જિયોફોનમાં યૂટ્યુબ, ફેસબુક અને વોટ્સએપ જેવા મુખ્ય સોશિયલ મીડિય આ એપ્સ પહેલાથી જ રહેલા છે. કુંભ દરમિયાન શ્રદ્ધાળુ આ એપ્સ દ્વારા દેશ અને વિદેશમાં પોતાના મિત્રો અને સંબંધીઓ સાથે સીધા જાડાય શકશે.
'કુંભ Jio Phone' એક ખાસ એક્સચેંજ ઓફર હેઠ 501 રૂપિયાની પ્રભાવી કિમંત પર હાજર છે. કોઈપણ કંપનીનો કોઈપ 2જી/3જી કે 4જી ફોનને કુંભ જિયોફોન માં બદલી શકાય છે. સયુક્ત ઓફર હેઠળ એક્શિવેશન સમયે કુંભ જિયોફોન માટે રિફંડેબલ સિક્યોરિટીના રૂપમાં 501 રૂપિયા આપવા પડશે અને સાથે જ 594 રૂપિયાનો રિચાર્જ કરાવવા પડશે. જેમા તેને 6 મહિના માટે અનલિમિટેડ કૉલિંગ અને ડેટા મળી જશે. સાથે જ ગ્રાહકોને દર રોજ હજારો રૂપિયાનુ ઈનામી વાઉચર અને 4જી ડેટા જીતવાની તક પણ મળશે.