LIVE: JioPhoneનુ નવુ મોડલ લોંચ,JioPhone Monsoon હંગામા ઓફર

ગુરુવાર, 5 જુલાઈ 2018 (11:41 IST)
રિલાયંસ ઈંડસ્ટ્રીજ લિમિટેડની 41મી એજીએમ દરમિયાન કંપની આ એલાન કરી રહી છે. 
 
LIVE
- જિયો ફોનમાં થશે આ ફેરફર - ત્રણ મોટા ફેરફર નવા એપ્સનો સપોર્ટ 
- - YouTube, Facebook  અને WhatsApp હવે જિયો ફોન પર રહેશે ઉપલબ્ધ 
- voice command (બોલીને) યૂઝ કરી શકશો વોટ્સએપ ફેસબુક અને યૂટ્યુબ 
- ડેમોસ્ટ્રેશન દરમિયાબ બતાવાય રહ્યુ છે કે કેવી રીતે આ સર્વિસને યૂઝ કરી શકાય છે. 
- JIO Phone 2 નું થયુ એલાન 
- ગીગા રાઉટરનુ થયુ એલાન, ગઈગા ફાઈબરનુ પણ થયુ એલાન 
- જિયો ગીગા ટીવી સેટ ટૉપ બોક્સનુ પણ થયુ એલાન 
- જિયો ટીવીમાં હવે વૉયસ કમાંડ પણ કામ કરશે. રિમોટમાં આપવામાં આવશે ઓપ્શન 
- ટીવી કૉલિંગ ફીચરનુ પણ થયુ એલાન. ટીવી દ્વારા થશે વીડિયો કોલિંગ. 


JioPhone  Monsoon હંગામા ઓફર 
 
- જૂના જિયો ફોનને એક્સચેંજ કરીને નવો ફોન લઈ શકો છો. એક્સચેંક કરવા માટે તમારે 500 રૂપિયા આપવા પડશે. 
- હવે જિયો ફોનની ઈફેક્ટિવ પ્રાઈસ 1500 રૂપિયાથી ઘટાડીને 500 રૂપિયા કરી નાખી છે. 
- 15 ઓગસ્ટથી 2999 રૂપિયાની કિમંત પર મળવો શરૂ થશે JioPhone 2
 
 
મુકેશ અંબાણીએ ગણાવી ઉપલબ્ધિયો 
 
219 મિનિટ્સ પ્રતિ દિવસ જિયો યૂઝર્સ આ સિમને યૂઝ કરે છે. 
- નેટવર્ક કનેક્ટિવિટી ઝડપથી વધી રહી છે. 
- અમે 99 ટકા વસ્તીને કવર કરીશુ જ્યા 4G ક્નેક્ટ્વિટી હશે અમે એ રસ્તે ઝડપથી આગળ વધી રહ્યા છીએ. 
- 215 મિલિયન કસ્ટમર્સ 
- અમે એકસ્ટ્રા ઈનવેસ્ટ કરવામાં આવેલ કસ્ટમર્સને ઝડપથી વધારીશુ. 
- TRAI સ્પીડ ટેસ્ટ ડેટાએ જિયોને ફાસ્ટેસ્ટ નેટવર્ક નો દરજ્જો આપ્યો છે. 
 
જિયો ફોન 
 
- 25 મિલિયન જિયો ફોન યુઝર્સ ભારતમાં છે. 
- અમે જિયો ફોનને બીજા લેવલ પર લઈ જઈ રહ્યા છીએ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર