નવા કપડાને વગર ધોઈ શા માટે નહી પહેરવો જોઈએ? જાણો કારણ

રવિવાર, 13 જૂન 2021 (14:15 IST)
શું તમે તે લોકોમાં શામેલ છો જે નવા કપડા ખરીદતા જ  તેને પહેરી લે છે. જો તમારું જવાબ હા છે તો આ ખબર તમારા માતે છે. તમારી આ ટેવ તમારા પર ભારે પડી શકે છે. હકીકતમાં સ્ટોરથી કપડા લાવતા જ પહેરતા પર આ શકયતા છે કે તમારા નવા કપડા કેટલાક કીટાણુઓ અને જીવાણુઓના સંપર્કમાં  આવ્યા છો. જેનાથા સ્કિન ઈંફેકશનનો ખતરો ખૂબ વધારે રહે છે. આવો અમે તમને બીજા પણ ઘણા કારણ જાણાવીએ ચે નવા કપડા ધોયા વગર શા માતે નહી પહેરવા જોઈએ. 
 
કપડા તમારા સુધી પહોચવાની પ્રક્રિયાના દરમિયાન ઈંફેકટેડ થઈ શકે છે. 
ફેક્ટ્રીમાં કપડા બનાવ્યા પછી, સ્ટોરમાં પહોંચવાથી પહેલા તે પરિવહનના જુદા જુદા રીતે માધ્યમથી એક સ્થાનથી બીજા સ્થાન પર પેક કરીને મોકલાય છે. આ ખબર લગાવવી મુશ્કેલ છે કપડા ક્યાં બનાવ્યો હતો, 
ક્યાં રખાયો હતો અને તેને કેવી રીતે પહોચાડ્યા હતા. આ આખી પ્રક્રિયામાં તમારા નવા કપડા ઘણા રોગાણુ અને કીટાણુના સંપર્કમાં આવી શકે છે. તમે આ સૂક્ષ્મ જીવોને નથી જોઈ શકતા પણ તેનો મતલબ આ નથી કે તે ત્યાં નથી. તેથી તમારી સુરક્ષા માટે કપડા ધોઈને જ પહેરવું. 
 
તમારાથી પહેલ ઘણા લોકો કપડા ટ્રાઈ કરે છે 
મોટા ફેશન સ્ટોર્સ પર લોકો ડ્રેસ ટ્રાઈ કરે છે અને પછી આ સુનિચ્શિત કરવા માટે તેને ખરીદે છે કે આ પૂર્ણ રૂપથી ફિટ બેસે છે. તેથી જ્યારે અમે ત્યાંથી કપડા ખરીદે છે તો તમે ક્યારે પણ આ સુનિશ્ચિત નથી કરી શકયા કે તેનાથી પહેલા કેટલા લોકો તેને અજમાવ્યા છે. જ્યારે તમે તે પહેરો છો તો  તેની ત્વચાથી મૃત ત્વચા અને કીટાણુ  કપડા પર હોય છે. તેનાથી સ્કિન રેશેજ, ખંજવાળ અને એલર્જી થઈ શકે છે. 
 
કપડાને કલર કરવા માટે ઘણા કેમિકલ ઉપયોહ હોય છે. 
કપડાને પહેલા બનાવવા અને પછી તેને જુદા-જુદા રંગોમાં રંગવા માટે જુદા જુદા પ્રકારના રસાયનનો ઉપયોગ કરાય છે. ત્વચાના સંપર્કમાં આવવાથે આ બધ રસાયન ખંજવાળ અને રેશેજના કારણ બની શકે છે. તેમજ એલર્જી સૌથી વધારે રહે છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર