સ્કિન હમેશા કરશે ગ્લો જો સૂતા પહેલા કરશો આ 5 કામ

ગુરુવાર, 10 જૂન 2021 (14:41 IST)
દિવસભરની ધૂળ-માટી પ્રદૂષણ અને મેકઅપના કારણે ત્વચા ખુલીને શ્વાસ નહી લઈ શકે. મહિલાઓને લાગે છે કે સવારે ચેહરો ધોવું, ક્રીમ લગાવવાથી ત્વચા સ્વસ્થ અને ક્લીન થશે જ્યારે આવુ નથી. સ્કિન કેયર માટે  સૌથી સારું સમય છે રાત્રે કારણકે આ સમયે ત્વચા ડેમેજ સેલ્સને રિપેયર કરે છે. તેથી આ દરમિયાન કરેલ કેટલાક કામ તમારી ત્વચાને ગ્લોઈંગ સ્વસ્થ બનાવી શકે છે. આજે અમે તમને 5 ટીપ્સ જણાવીશ જેને રાત્રે ફોલો કરવાથી તમે ઘણા સ્કિન પ્રોબ્લેમ્સથી બચી શકો છો. 
 
હર્બલ ફેસ માસ્ક લગાવો- હર્બલ ફેસ માસ્ક ત્વચાને પોષણ આપે છે જેનાથી સ્કિન ગ્લો કરે છે તેના માટે તમ મુલ્તાની માટી, કાકડી, ચંદન પાઉડર ઉપયોગ કરી શકો છો.
 
આંખની કેયર - 
સૂતા પહેલા આઈજ ક્રીમ અને આંખમાં ડ્રાપ નાખવું ન ભૂલવું. તેનાથી દિવસભરની થાક દૂર થશે અને કરચલીઓ પણ નહી થશે. 
 
સ્કિનને માશ્ચરાઈજ્ડ કરવું - 
ચેહરાની સાથે આખા શરીર પર ક્રીમ, લોશન કે નારિયેળ તેલ જરૂર લગાવો. તેનાથી ત્વચામાં ભેજ રહેશે અને સમયથી પહેલા કરચલીઓ નહી આવશે. 
 
વાળની માલિશ કરવી 
સૂતા પહેલા વાળની પણ મસાજ કરવી. તેનાથી આખા દિવસની થાક દૂર થશે અને ઉંઘ સારી આવશે. તેનાથી સ્કિન ગ્લો કરશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર