ઋતુ બદલાય રહી છે. ક્યારેય વાદળ આવી જાય છે તો ક્યારેક અચાનક વરસાદ થવા માંડે છે. તો ક્યારેક તડકો નીકળી જાય છે અને ગરમી વધવા માંડે છે. આવી ઋતુમાં વાયરલ ફીવર થવાનો ખતરો સૌથી વધુ હોય છે. આમ તો એકવાર તાવની ચપેટૅમાં આવતા ડોક્ટર પાસે જવુ જ પડે છે. પણ આજે અમે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય બતાવી રહ્યા છે જેની મદદથી તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા સારી થશે અને તાવ પણ જલ્દી ભાગી જશે. આવો જાણીએ આ ઉપાયો વિશે..