×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ટેસ્ટી રેસીપી - રાઈસ કટલેટ
શુક્રવાર, 21 જૂન 2019 (17:34 IST)
વરસાદની ઋતુમાં કંઈક ચટપટુ ખાવાનુ દરેકને મન થાય છે. તમે ચાહો તો રાઈસ કટલેટ પણ ટ્રાય કરી શકો છો. આજે અમે તમને રાઈસ કટલેટ બનાવવાની રેસીપી બતાવીશુ.
સામગ્રી - 250 ગ્રામ બટાકા (બાફેલા)
-250 ગ્રામ ચોખા (બાફેલા/ભાત)
- 1 ટી સ્પૂન જીરા પાવડર
- 1 ટી સ્પૂન લાલ મરચુ
- 1 ટી સ્પૂન ધાણા પાવડર
- 1/4 ટી સ્પૂન હળદર
- 1/2 ટી સ્પૂન ગરમ મસાલો
- 1 ટી સ્પૂન ચાટ મસાલો
- 1 ટી સ્પૂન મીઠુ
- 10 ગ્રામ ધાણા
- 2 ટેબલસ્પૂન કોર્ન સ્ટાર્ચ
- બ્રેડક્રમ્બ્સ
બનાવવાની રીત - એક બાઉલમાં બટાકા, ભાત, જીરા પાવડર, ધાણા જીરુ લાલ મરચુ હળદર ગરમ મસાલો ચાટ મસાલો મીઠુ અને ધાણા નાખીને મિક્સ કરો.
- હવે તેમા કોર્ન સ્ટાર્ચ નાખીને બીજીવાર મિક્સ કરો. પછી થોડુ મિક્સર લો અને નાના બોલ્સ બનાવો
- આ બોલ્સને બ્રેડક્રમ્બ્સમાં રોલ કરો
- એક પેનમાં તેલ ગરમ કરો અને આ બૉલ્સને હળવુ બ્રાઉન થતા સુધી ફ્રાઈ કરો.
- રાઈસ કટલેટ તૈયાર છે. તેને કેચઅપ સાથે સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
આ છે ચટાકેદાર ડિશ- નવરત્ન ચેવડો
Mango Rabdi - મેંગો રબડી
ગુજરાતી રેસીપી - પીવો આ પાંચ ટેસ્ટી છાશ અને ગરમીને કહો બાય -બાય
વેબદુનિયા રેસીપી- નાશ્તામાં ઝટપટ બનાવો ઈંસ્ટેટ મસાલા ઈડલી
ઝટપટ રેસીપી - ઈટાલિયન ચાટ
જરૂર વાંચો
Independence Day PM Modi Speech :'દિવાળી પર GST દર ઘટશે, યુવાનો માટે રોજગાર યોજના', PM મોદીની મોટી જાહેરાત
વર્ષ 1947 - 2.5 રૂપિયા કિલો શુદ્ધ દેશી ઘી, એક રૂપિયામાં અઠવાડિયાનુ અનાજ, 88 રૂપિયા તોલા સોનુ અને 90 રૂપિયામાં ખરીદો સાયકલ
કચ્છમાં ક્યાંથી વહીને આવી રહ્યા છે ભારે કન્ટેનર ? સુરક્ષા એજન્સીઓ એલર્ટ
ઓપરેશન સિંદૂરથી લઈને વિદેશ નીતિ સુધી, 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી મોદી શું કહેશે?
મથુરામાં JCB ચાલક પર 15 રાઉન્ડ ફાયરિંગ, 2 ગોળીઓ પીઠમાં વાગી - વિસ્તારમાં ગભરાટનો માહોલ
ધર્મ
Independence Day PM Modi Speech :'દિવાળી પર GST દર ઘટશે, યુવાનો માટે રોજગાર યોજના', PM મોદીની મોટી જાહેરાત
વર્ષ 1947 - 2.5 રૂપિયા કિલો શુદ્ધ દેશી ઘી, એક રૂપિયામાં અઠવાડિયાનુ અનાજ, 88 રૂપિયા તોલા સોનુ અને 90 રૂપિયામાં ખરીદો સાયકલ
શીતળા સાતમ વ્રત કથા- શીતળા સાતમ વ્રતની વિધિ
Janmashtami 2025: શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર બની રહ્યો છે અમૃતસિદ્ધિ અને સર્વાર્થસિદ્ધિનો શુભ યોગ
Independence Day 2025 Wishes - 15મી ઓગસ્ટ અને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા
એપમાં જુઓ
x