×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
બાલૂશાહી ની રેસીપી
ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2023 (16:18 IST)
Balushahi recipe-
સામગ્રી - 250 ગ્રામ મેંદો, અડધો કપ દહીં, નાની ચમચી મીઠુ, અડધી ચમચી ઈલાયચીનો પાઉડર, સજાવવા માટે કતરેલી બદામ, મગજતરીના બીજ, તથા ચાંદીની વર્ક, તળવા માટે અને મોણ માટે ધી.
રીત - મેંદામાં મીઠું ભેળવીને ચાળી લો. તેમાં 50 ગ્રામ ધી અને અડધો કપ દહી નાખીને લોટ બાંધી લો. આ લોટની નાના નાના લૂઆ બનાવી લો. દરેક લૂઆને થોડા ચપટા કરીને વચ્ચેથી અંગૂઠા વડે દબાવી દો. એક કડાહીમાં ધી ગરમ કરો.
બાલૂશાહીને એકદમ ધીમાં તાપે હલકી બદામી થાય ત્યાં સુધી તળી લો. હવે ખાંડની એક તારી ચાસણી બનાવી લો. તેમાં ઈલાયચી પાવડર ભેળવો અને બાલૂશાહી નાખી દો.
અડધા કલાક પછી તેને ચાસણીમાંથી કાઢી ચારણી પર મૂકો જેથી કરીને વધારાની ચાસણી નીતરી જાય. લો તૈયાર છે
બાલૂશાહી. હવે તેને ચાંદીની વર્ક અને સૂકામેવાથી સજાવીને પરોસો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ચોખાની ખીર બનાવવાની રીત
Chakli Recipe - ઘઉંના લોટની ચકરી બનાવવાની રીત
ચાની સાથે મજા લો દહી કબાબનુ (Tea-Time Snack: Dahi Ke Kabab)
Ganesh Chaturthi Prasad -ગણેશજીનો પ્રિય પ્રસાદ Modak Recipe
એલચીની ચા કેવી રીતે બનાવવી, એલચીની ચાના ફાયદાઓ
જરૂર વાંચો
Virat Anushka- વિરાટ અને અનુષ્કા થી જાણો લવ ટીપ્સ
Relationship tips- જો તમે પણ કરી રહ્યા છો કોઈને ડેટ તો આ ભૂલોંથી બચવું , નહી તો થશે પછતાવો
નવરાત્રીના સમયે પતિ-પત્ની એક બીજાથી દૂર રહેવું જોઈએ
Video- કારની છત કપલનું કિસિંગ સીન
Relationship Tips- પતિની આ વાતોથી પત્ની ચિડાઈ જાય છે, ઝઘડા થવા લાગે છે
લાઈફસ્ટાઈલ
શરીરમાં દેખાય આ 5 લક્ષણ તો એલર્ટ, તમને હાર્ટ એટેક આવી શકે છે, ધ્યાન નહી આપો તો બની શકે છે જીવલેણ
Cold Home Remedies: ઋતુ બદલતા જ થઈ જાય છે શરદી-ખાંસી, તો આ દેશી સારવાર કામ આવશે
Uric Acid Symptoms - પેશાબના આ લક્ષણ તમને ચેતાવણી આપી રહ્યા છે કે શરીરમાં વધી ગયુ છે યૂરિક એસિડ, બેદરકારી ન કરશો નહી તો ઘૂંટણ થશે ખરાબ
Cracked Heels: ફાટેલી એડીના કારણે બગડે છે પગની સુંદરતા, આ રીતે મેળવો નરમ પગ
મુસાફરી કરતી વખતે ઉલ્ટીથી પરેશાન, આ રીતે કરો મુસાફરીની સમસ્યાનો ઉકેલ
એપમાં જુઓ
x