સૌ પ્રથમ બાફેલી પાલકને મિક્સરમાં આદુ, લસણ અને લીલાં મરચાંની સાથે પીસી લો.
સ્મૂધ પેસ્ટ બનાવીને બાજુ પર રાખો. દહીંમાં બધા મસાલા અને સરસવનું તેલ મિક્સ કરો અને બરાબર હલાવો.
તેમાં પનીરના ટુકડા ઉમેરો અને તેને હળવા હાથે મિક્સ કરો જેથી મસાલો સારી રીતે ચોંટી જાય.
તેને ઓછામાં ઓછા 15-20 મિનિટ માટે મેરીનેટ થવા દો. એક પેનમાં થોડું ઘી ગરમ કરો અને તેમાં તૈયાર પાલકની પ્યુરી ઉમેરો.