આજનો દિવસ ગુજરાતી સમાજ માટે ઐતિહાસિક દિવસ છે
અગાઉ, એકનાથ શિંદેએ કહ્યું હતું કે, આજે ગુજરાતી સમાજ માટે ઐતિહાસિક દિવસ છે. અહીં કોઈ પણ વસ્તુની કમી નથી કારણ કે તમે બધા લક્ષ્મીના પુત્રો છો. પીએમ મોદી જે કાર્યનું ભૂમિપૂજન કરે છે તે ઝડપી ગતિએ થાય છે. જયરાજ સ્પોર્ટ્સ એન્ડ કન્વેન્શન સેન્ટરનું ભૂમિપૂજન પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ જાહેર ઉદ્ઘાટન અમિત ભાઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે.