- હવે બધા મસાલા નાખો અને તેને શેકો .
- તળેલા બટેટા અને કોબી ઉમેરો. વટાણા પણ ઉમેરો અને 2-3 મિનિટ સુધી હલાવતા રહો.
- અડધો કપ પાણી ઉમેરીને ઢાંકીને 10-12 મિનિટ સુધી ધીમી આંચ પર પકાવો.
- જ્યારે શાક પાકી જાય અને પાણી લગભગ સુકાઈ જાય ત્યારે તેમાં ગરમ મસાલો અને લીલા ધાણા નાખો. પછી હળવા હાથે મિક્સ કરી ગેસ બંધ કરી દો.
- તમારું શાક તૈયાર છે, જેને રોટલી કે ભાત સાથે સર્વ કરી શકાય છે.