×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ચનાચટ વડા
N.D
સામગ્ર
ી - ચણાની દાળ 2 વાડકી, હીંગ ચપટી, આદુનો ટુકડો અડધો ઈંચ, મીઠુ, લાલ મરચું, લીલા ધાણા, સમારેલા લીલા મરચાં, એક ડુંગળી ઝીણી સમારેલી, 5/6 કતરેલી બદામ, તળવા માટે તેલ, 1/4 વાડકી પનીર મસાલો.
બનાવવાની રી
ત - ડુંગળી અને બદામના ટુકડાને પનીરમાં મિક્સ કરીને 8-10 નાના નાના બોલ બનવી લો. પલાળેલી ચણાની દાળને હિંગ, આદુ,મીઠુ અને લાલમરચુ નાખીને કકરી વાટી લો. લીલા મરચા અને લીલા ધાણા નાખીને મિક્સ કરો. દાળના પણ 8-10 બોલ બનાવી લો. તેલ ગરમ કરો. દાળના બોલને ચપટા કરીને તેમા પનીરના બોલ મુકો. હવે આ બોલને થાપીને વડાનો શેપ આપો અને ગરમ તેલમાં કુરકુરા તળી લો. દહીં, સોસ કે ચટની સાથે ગરમા ગરમ સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગાઝિયાબાદમાં એન્જિનિયરની વહુએ તેની સાસુને માર માર્યો, ઘટનાનો વીડિયો સામે આવ્યો, પોલીસે તપાસ શરૂ કરી
આણંદમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના શિલાન્યાસ પ્રસંગે અમિત શાહે કહ્યું, 'કોંગ્રેસ 'નેહરુ-ગાંધી પરિવાર' સિવાય બધાને ભૂલી શકે છે'
Russian Woman Viral Video: રશિયન મહિલાએ આ પ્રાણી સાથે શરમજનક કૃત્ય કર્યું, લોકોએ તેને જોયા પછી કહ્યું - ખૂબ વધારે!...
Sukanya Samriddhi Account Online:હવે ઘરે બેઠા સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલો, PNB એ આપી મોટી સુવિધા
આપ ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડથી ગુજરાતનુ રાજકારણ ગરમાયુ, કોર્ટે પોલીસને ન આપી રિમાંડ, બેલ પણ કરી રિજેક્ટ
ધર્મ
ગૌરી વ્રતની આરતી
Evrat Jivrat Maa Ni Aarti એવરત જીવરત માની આરતી
જીવંતિકા માં ની આરતી
Guru purnima 2025- ગુરુ પૂર્ણિમાના દિવસે કયા દેવતાની પૂજા કરવી જોઈએ?
ગુરુ પૂર્ણિમા સ્પીચ / ગુરુ પૂર્ણિમા વિશે માહિતી
એપમાં જુઓ
x