11 નવેમ્બરની રાત્રે 12 વાગ્યા સુધી અહી ઉપયોગ કરી શકાય છે. 500-1000ના જૂના નોટ
યૂટિલિટી બિલ, ટેક્સ, પેનલ્ટી અને ફી ભરવા માટે પણ આ નોટ 11 નવેમ્બર રાત્રે 12 સુધી ઉપયોગમાં થઈ શકે છે. પહેલા સરકારે આ છૂટ રેલવે સ્ટેશનો પર ટિકિટોની બુકિંગ મેટ્રો સ્ટેશન, એયરપોર્ટ્સ, સરકારી બસ મથક, રેલવે કેટરિંગ, એલપીજી સિલેંડર ખરીદવા, પેટ્રોલ પંપ, હોસ્પિટલ અને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર દવા ખરીદવા માટે આપી હતી.