સમાચાર મુજબ આ પોસ્ટર ભગત સિંહ ક્રાંતિ સેનાના નામથી લગાવાયા છે. બુઘવારે દિલ્હીના અનેક સ્થાનો પર 1 એપ્રિલ મતલબ કેજરીવાલ દિવસના નામથી શુભેચ્છા પાઠવી. સોશિયલ મીડિયા પર પણ AAPrilFoolsDay ટ્રેંડ કરાવી રહ્યા છે. તેમા અરવિંદ કેજરીવાલ અને દિલ્હી સરકારને લઈને મજેદાર ટ્વીટ્સ કરવામાં આવી રહ્યા છે.