રાજ ઠાકરે વિરુદ્ધ વોરંટ

વાર્તા

શુક્રવાર, 13 જૂન 2008 (16:45 IST)
જમશેદપુર. ઝારખંડની ઔદ્યોગીક નગરી જમશેદપુરની એક અદાલતે બિહારના લોકોની વિરુદ્ધ કથિત રીતે અભદ્ર ટીપ્પણી કરવાના મુદ્દે શુક્રવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ સેનાના અધ્યક્ષ રાજઠાકરેની વિરુદ્ધ ગૈર જમાનતી વોરંટ રજુ કર્યું છે.

અપર જીલ્લા તેમજ સત્ર ન્યાયાધીશ દ્વીતીય અનિલ કુમારની અદાલતે વોરંટ રજુ કરતાં ઠકારેને 29 જુન સુધી અદાલતમાં રજુ થવાનો આદેશ આપ્યો છે. નો મોર્ચા 2007ની અંદર મુંબઈમાં આયોજીત એક રેલીમાં ઠાકરે દ્વારા કથિત રૂપે બિહારના લોકોની વિરુદ્ધ અભદ્ર ટીપ્પણીને લઈને તે જ વર્ષે 13 માર્ચે એક સ્થાનીક વકીલ સુધીર કુમારના વિરોધમાં કેસ દાખલ કર્યો હતો.

ઠાકરેએ આ કેસને મહારાષ્ટ્રની કોઈ અદાલતની અંદર સ્થાનાંતરિત કરવવા માટે ઉચ્ચત્તામ ન્યાયાલયનો દરવાજો પણ ખખડાવ્યો હતો પરંતુ અદાલતે તેમને ઝારખંડ ઉચ્ચ ન્યાયાલયમાં જવા માટે કહ્યું હતું.

વેબદુનિયા પર વાંચો